STD 11 BIOLOGY FIRST EXAM PAPERS GUJARATI MEDIUM

SALAAM, STUDENTS…

HERE ARE THE PAPERS FOR YOUR PREPARATIONS FOR THE FIRST EXAM OF STD 11 BIOLOGY….

STUDENTS YOU KNOW THAT THIS IS YOUR FIRST EXAM OF SCIENCE STREAM SINCE YOU HAVE JOINED SO PLEASE BE PREPARED AND BE READY FOR THE FIRST ENCOUNTER IN THIS OCTOBER….CLICK ON THE PAPER AND DOWNLOAD IT

11h_St_Xaviers_FirstTerminal2018_Biology

 

11th_C.N_FirstTest2018_Biology

 

11th_Diwan_FirstTestAugust2018_Biology

INTRODUCTION

FRIENDS .. MY NAME IS MUHAMMAD IRFAN A. SHAIKH … AND I AM REALLY VERY GLAD TO INFORM YOU THAT I HAVE STARTED THIS BLOG TO HELP THE STUDENTS OF BIOLOGY-GUJARATI MEDIUM STUDENTS… ….

Why do this?

  • THOUGH THERE ARE MANY BLOGS, PAGES AND SITES WHICH ARE HELPFUL FOR THE BIOLOGY STUDENTS BUT MOST OF THEM ARE FOR ENGLISH MEDIUM STUDENTS AND VERY FEW OF THEM ARE FOR GUJARATI MEDIUM STUDENTS SO GUYS I WIL TRY TO MAKE THIS PAGE UNIQUE FOR GUJARATI MEDIUM STUDENTS…

Welcome students,
મિત્રો જીવવિજ્ઞાન વિષય ના ગુજરાતી માધ્યમ ના પ્રશ્નપત્રો તેમજ નીટ ઉપયોગી મટીરીઅલ ઈન્ટરનેટ પર ખુબ જ અલ્પ માત્રામાં ઉપલબ્ધ છે. આજે જયારે દેશ ભરમાં લાખો વિદ્યાર્થીઓ નીટ ની પરીક્ષા આપી રહ્યા હોય તેમજ તેની તૈયારી માટે નું મટીરીઅલ તેમજ મોક ટેસ્ટ ઇંગલિશ ભાષામાં વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોવાથી નીટ ની પરીક્ષામાં ઘણા ખરા અંશે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ બાજી લઈ જાય છે. આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ માં ખુબ જ ગુણવત્તા રહેલી છે. જો આ વિદ્યાર્થીઓ ને તૈયારી માટેનું યોગ્ય મટીરીઅલ અને સચોટ માર્ગદર્શન આપવામાં આવે તો રાષ્ટ્રીય સ્તરે ગુજરાતના વિદ્યાર્થીઓ નામના મેળવી શકે છે. આ બ્લોગ ના માધ્યમ થી મેં આપ તમામ સ્ટુડેંટ્સ ની સમક્ષ જીવવિજ્ઞાન ની ઉપયોગી નોટ્સ તેમજ કસોટીઓ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે.

મિત્રો આ કસોટીઓ ચેપ્ટર વાઇસ પણ હશે અને તેમાં કેટલીક વાર બે કે ત્રણ ચેપ્ટર સાથે પણ હશે તેમજ કોર્સ નો સમાવેશ પણ કરવામાં આવશે,
આપ તમામને મારી ખાસ વિનંતી છે કે પરસેવો પાડ્યા વગર સિદ્ધિ મળતી નથી , મહેનત નો કોઈ વિકલ્પ નથી , તમારી અગાઉ જેટલા પણ વિદ્યાર્થીઓ સારા માર્ક્સ સારા ટકા સાથે પાસ થઇ મેડિકલ કે ડેન્ટલ કે કોઈ પણ ઉચ્ચ અભ્યાસ માં આગળ ગયા છે તેમની પાસે કોઈ શૉર્ટકટ ટ્રીક કે મોસ્ટ imp જેવું કઈ હતું નહી. સતત મહેનત અને સખત મહેનત એજ તેમનો મંત્ર હતો. 

11 અને 12 ના પુસ્તકનો દરેક પેજ કિંમતી છે.  
એટલે મારી આપ સૌને વિનંતી છે કે મહેનત શરુ કરવાનો સૌથી સારો દિવસ આજનો જ છે. તો આજ થી જ schedule બનાવી ટાર્ગેટ સામે રાખી મહેનત શરુ કરી દો. સફળતા તમારા કદમ ચૂમશે, All the best .https://muhammadirfan4073.blogspot.com/2019/08/blog.html

Design a site like this with WordPress.com
Get started